• Gujarati News
  • મોડાસામાં પ્રેસ ડે સેિમનાર યોજાયો

મોડાસામાં પ્રેસ ડે સેિમનાર યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસામાં પ્રેસ ડે સેિમનાર યોજાયો

મોડાસા|અરવલ્લીજીલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે મોડાસામાં પ્રેસ ડે ની ઉજવણીમાં કોલેજ મંડળના પ્રમુખ ર્ડા.અરૂણભાઇ શાહ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર,મંડળના મંત્રી સુરેન્દ્રભાઇ શાહ,સરસ્વતી બાલમંદિરના પ્રમુખ નિલેશભાઇ જોષી,પ્રિન્સીપાલ ર્ડા.સંતોષ દેવકર, લાયોનેસ પ્રમુખ ર્ડા.મરીનાબેન પારેખ,માહિતી ખાતાના હંસાબેન પરીખ સહિત હાજર રહ્યા હતા.