Home » Uttar Gujarat » Aravalli » Modasa » ખંડુજી અને ડુગરવાડા પાસેના ભાગીતળ લોક મેળામાં લોકો ઉમટીપડયા

ખંડુજી અને ડુગરવાડા પાસેના ભાગીતળ લોક મેળામાં લોકો ઉમટીપડયા

Divyabhaskar.com | Updated - Sep 04, 2017, 02:00 AM

અરવંલ્લીજિલ્લા માં પ્રસિધ્ધ ગણાતા એવા દધાલિયા અને ઉમેદપુર પાસેના ખંડુજી મહાદેવના મંદિરે લોક પંરપરા મુજબ 250 વર્ષ...

  • ખંડુજી અને ડુગરવાડા પાસેના ભાગીતળ લોક મેળામાં લોકો ઉમટીપડયા
    અરવંલ્લીજિલ્લા માં પ્રસિધ્ધ ગણાતા એવા દધાલિયા અને ઉમેદપુર પાસેના ખંડુજી મહાદેવના મંદિરે લોક પંરપરા મુજબ 250 વર્ષ થી ભાદરવા માસના બીજા રવિવારે લોકો મેળો ભરાય છે. જોકે રવિવારે અહિયા બાળ વાળ લેવાતા હોવાથી મોટી સંખ્યામાં લોકો નાના બાળકોના બાળવાખ ઉતારવાની વિધિ કરતા જોવા મળ્યા હતા.મોડાસા પાસેના ડુંગરવાડા ની ચિત્રા ડુંગરી તરીકે ઓખખાન હમીરપુરના ઝાલાબાવાજી ના સ્થાનકે ભવ્યલોક મેળો ભરાયો હતો લોક સંસ્કુતિથી ઉભરાતા મેળા મા ભાવિકો સામાજીક અધ્યાત્મિક અને આનંદ ની અનુભવી કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending