તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kheralu
  • ખેરાલુ |તાલુકાના ગોરીસણામાં આવેલી પ્રાથમિક શાળામાં બગીચાની ફરતે રૂપિયા 3

ખેરાલુ |તાલુકાના ગોરીસણામાં આવેલી પ્રાથમિક શાળામાં બગીચાની ફરતે રૂપિયા 3

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુ |તાલુકાના ગોરીસણામાં આવેલી પ્રાથમિક શાળામાં બગીચાની ફરતે રૂપિયા 3 હજારના ખર્ચે ફીટ કરેલી લોખંડની ચેનલીક જાળીઓ બુધવારની મધરાતે કોઇ તસ્કરો ખોલી ચોરી કરી લઇ જતાં ગુરૂવારે વહેલી સવારે શાળામાં પહોંચેલા આચાર્ય નિલેશભાઇ હેમરાજભાઇ દેસાઇએ ચોરી થયાનું જાણી અત્રેના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ પણ કેટલાંક તત્વોએ પ્રાથમિક શાળામાં તોડફોડ કરી હતી. જેમાં પોલીસને અરજી આપવામાં આવી હતી પરંતુ પોલીસે કોઇ પગલાં નહીં લીધાં હોવાની આચાર્યએ રાવ વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...