તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેરાલુ બેઠકના અેનસીપીના ઉમેદવાર સહિત 52 ફોર્મ રદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાની7 બેઠક પર 170 ઉમેદવારે ભરેલા 198 ફોર્મની મંગળવારે ચૂ઼ંટણી અધિકારી દ્વારા ચકાસણી કરાઇ હતી. જેમાં 42 ઉમેદવારના કુલ 52 ફોર્મ રદ થયા હતા. જ્યારે 128 ઉમેદવારના કુલ 146 ફોર્મ માન્ય રહ્યા હતા. અમાન્ય ફોર્મમાં ખેરાલુ બેઠક પરથી એનસીપીના ઉમેદવાર લાલજીભાઇ સેંધાભાઇ ચૌધરીનું ફોર્મ રદ થયું હતંુ. માન્ય ઉમેદવારો પૈકી હવે ચૂ઼ંટણી લડવા ઈચ્છતા હોય તેવા ઉમેદવાર 30મી તારીખ બપોરે 3 વાગ્યા સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકશે.

128 ઉમેદવાર રહ્યા, 30મી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે

અન્ય સમાચારો પણ છે...