• Gujarati News
  • મછાવા ગામમાં ખેડૂતે મહિલાને ધિબેડી નાખી

મછાવા ગામમાં ખેડૂતે મહિલાને ધિબેડી નાખી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુ : તાલુકાના મછાવાની સીમમાં રહેતા ઠાકોર ઇશ્વરજી સરદારજીની પત્ની કેયલબેન સાથે ગામના ખેડૂત હરિભાઇ રામજીભાઇ ચૌધરીએ તમે લોકો કેમ અમારૂ ખેતર વાવતા નથી તેમ કહીં દાદાગીરી કરતાં મહિલાએ મજૂરીના બાકી પૈસાનું કારણ આપ્યું હતું. આથી આ ખેડૂતે મહિલાને ગડદાપાટુનો માર મારતાં ઇજા થઇ હતી.