તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kheralu
  • મહેસાણા |આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલુમમાં સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ દ્વારા ખેરાલુના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલુમમાં સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ દ્વારા ખેરાલુના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલુમમાં સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ દ્વારા ખેરાલુના સથવારા સમાજ દ્વારા ઉજવાતા ગણપતિ મહોત્સવમાં કોલેજના સમાજશાસ્ત્ર વિષયના 370 વિદ્યાર્થીઓ દ્વારા ગણપતિ પૂજન, આરતી અને ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. પ્રસંગે મહેમાન તરીકે પાલિકા પ્રમુખ પ્રેમજીભાઇ દેસાઇ, ઉપપ્રમુખ રસિકભાઇ કડિયા, ભીખાભાઇ ચૌધરી, જનકભાઇ દેસાઇ, ભરતભાઇ બારોટ અને સમાજના વડીલો હાજર રહ્યા હતાં.

ખેરાલુ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશોત્સવની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો