તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરાલુમાં બંધ દરમિયાન બસના કાચ ફૂટ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેરાલુ | દલીતોપર અત્યાચારના વિરોધમાં બુધવારે ગુજરાત બંધનું એલાન અપાયું હતું. ત્યારે ખેરાલુમાં બપોરના સમયે વડનગર ડેપોની જીજે 18 વી 3537 પાસીંગ નંબરની એક બસ શહેરના હાટડીયા બસસ્ટોપ પર આવીને ઉભી રહેતાં કેટલાંક તોફાનીઓએ બસના પાછળના ભાગે પત્થરો મારી કાચ ફોડી નાંખ્યા હતા. જોકે પત્થરોથી કોઇને ઇજા થઇ નહોતી. પરંતુ એસટીના કાચ ફુટવાથી રૂપિયા 1000નું નુકશાન થતાં એસટી ચાલક ગાંડાભાઇ સોમાભાઇ રાવળે કોઇના પણ નામ વગર અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરિયાદ કરી હતી. જ્યારે ડેપો દ્વારા ઘટના બાદ બસોને હાટડીયા માર્ગથી ખોખરવાડાના માર્ગે ડાયવર્ટ કરી દેવાતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો