તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kheralu
 • ખેરાલુ |શહેરના ચબુતરાવાસ, પંડ્યાવાસ અને ખોખરવાડા માળીવાસમાં સ્થાપના કરાયેલ ગણેશમૂર્તીઓની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરાલુ |શહેરના ચબુતરાવાસ, પંડ્યાવાસ અને ખોખરવાડા માળીવાસમાં સ્થાપના કરાયેલ ગણેશમૂર્તીઓની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેરાલુ |શહેરના ચબુતરાવાસ, પંડ્યાવાસ અને ખોખરવાડા માળીવાસમાં સ્થાપના કરાયેલ ગણેશમૂર્તીઓની બુધવારે વિસર્જન યાત્રા નિકળતાં ખેરાલુના માર્ગો ગણપતિ બાપા મોરીયાના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ચબુતરાવાસના લોકોએ સપ્તેશ્વર ખાતે, તો વળી પંડ્યાવાસના લોકોએ રૂપેણના તટે આવેલા શહેરના મહાકાલેશ્વર મહાદેવ ખાતે મૂર્તી વિસર્જન કર્યુ હતું. જ્યારે મોટી સંખ્યામાં નગરજનો વિસર્જન યાત્રામાં જોડાતાં નગરમાં ભક્તિભર્યો માહોલ છવાયો હતો.

ગણેશ વિસર્જન યાત્રા નિકળતાં ખેરાલુમાં ભક્તિની હેલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો