21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે તંત્ર સજ્જ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુ |ખેરાલુ તાલુકાના ડાવોલમાં રહેતી એક વિધવાની સગીર વયની દિકરીને અંબાજીમાં રહેતો અજયભાઇ કેશરભાઇ પટેલ નામનો એક યુવાન ગત 3જી જુને અપહરણ કરી લઇ જતાં સગીરાના પરિવારજનોએ તેની ભારે શોધખોળ આદરી હતી. જોકે સગીરાનો કોઇ પત્તો નહીં લાગતાં અંતે તેની વિધવા માતાએ ખેરાલુ પોલીસ મથકે ઉક્ત યુવાન વિરૂધ્ધ ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...