• Gujarati News
  • ચાણસોલ ગામનો યુવાન બે માસથી ગુમ

ચાણસોલ ગામનો યુવાન બે માસથી ગુમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુ : તાલુકાનાચાણસોલમાં રહેતા રાણા ગોવિંદજી રજુજી (32) 21મી ફેબ્રુઆરીએ તેમની હોટલ માટેનો સામાન ખરીદવા ખેરાલુ જવા નીકળ્યા હતા. જેઓ બે માસ થવા આવ્યા તો પણ ઘરે પરત ફરતાં શોધખોળ કરી રહેલા નાનાભાઇ મનુજી રાણાએ અત્રેના પોલીસ મથકે તેઓ ગુમ થયાની જાણ કરતાં પોલીસે જાણવા જોગ નોંધી છે.