• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kheralu
  • ખેરાલુ | ખેરાલુનાહાટડીયા વિસ્તારમાં દલિત સમાજ દ્વારા શુક્રવારે વીર મેઘમાયાના

ખેરાલુ | ખેરાલુનાહાટડીયા વિસ્તારમાં દલિત સમાજ દ્વારા શુક્રવારે વીર મેઘમાયાના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુ | ખેરાલુનાહાટડીયા વિસ્તારમાં દલિત સમાજ દ્વારા શુક્રવારે વીર મેઘમાયાના બલિદાનની સ્મૃતિમાં શોભાયાત્રા યોજાઇ હતી. મોટા વણકરવાસના વિષ્ણુ મંદિર ચોકથી વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રા રાજમાર્ગો પરથી પસાર થઇ હતી. જેમાં અગ્રણી વિરાભાઇ પરમાર, દશરથભાઇ પરમાર, કાળીદાસ પરમાર સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાંજે ભજન કીર્તન કાર્યક્રમ યોજાયો હતો.

ખેરાલુમાં વીર મેઘમાયાની વિશાળ શોભાયાત્રા નીકળી

અન્ય સમાચારો પણ છે...