તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kheralu
  • ખેરાલુના ચાડા ગામે બસ સ્ટેશન સામે આવેલા વીજડીપી અને સરકારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરાલુના ચાડા ગામે બસ સ્ટેશન સામે આવેલા વીજડીપી અને સરકારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુના ચાડા ગામે બસ સ્ટેશન સામે આવેલા વીજડીપી અને સરકારી દવાખાના આગળ થાંભલા પર વેલા વીંટળાઈ જતાં લોકોમાં અકસ્માતની દહેશત સેવાઈ રહી છે.વીજતંત્રને વેલા દૂર કરવા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરાતી નથી જેને લઈ રોષ ફેલાયો છે. ગ્રામજનોએ જણાવ્યું કે ડીપી અને થાંભલા પરથી વેલા નહીં હટાવા તો મોટી જાનહાનિ થવાની શક્યતા સેવાઈ રહી છે. તસ્વીર-ભાસ્કર

ચાડામાં વીજડીપી પરના વેલાથી ખતરો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો