તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડીમાં ખેતરની વાડ કાપવા બાબતે મહિલાને ધિબેડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેરાલુતાલુકાના લીંબડીમાં રહેતા ભરતજી કુબેરજી ઠાકોરના પત્ની ચંદ્રીકાબેન ઠાકોર બુધવારે તેમના ઘરે હાજર હતાં. ત્યારે તેમના ઘરની નજીકમાં રહેતા ઠાકોર કુબેરજી મોહનજીએ ઘર આગળથી થુવર કોને પુછીને કાપ્યા તેમ કહીં બોલાચાલી કરતાં મામલો ગરમાયો હતો. જેમાં બોલાચાલીથી ઉશ્કેરાઇ ગયેલા ઠાકોર કુબેરજી સહિત ઠાકોર ખોડાજી કુબેરજીએ મહિલાને પાવડાના હાથા વડે ફટકારી ગડદાપાટુનો માર મારતાં શરીરે ઇજાઓ થવાથી સારવાર અર્થે અહીંની સિવિલમાં દાખલ થયેલી મહિલાએ ઉક્ત પિતા-પુત્ર વિરૂધ્ધ અત્રેના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો