તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kheralu
  • ખેરાલુ |વડનગર તાલુકાના ઉણાદમાં રહેતા ચૌધરી રામસંગભાઇ પ્રેમજીભાઇએ શનિવારની રાત્રે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરાલુ |વડનગર તાલુકાના ઉણાદમાં રહેતા ચૌધરી રામસંગભાઇ પ્રેમજીભાઇએ શનિવારની રાત્રે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુ |વડનગર તાલુકાના ઉણાદમાં રહેતા ચૌધરી રામસંગભાઇ પ્રેમજીભાઇએ શનિવારની રાત્રે ઘર આગળ પાર્ક કરેલું જીજે 2 એએલ 1538 નંબરનું બાઇક કોઇ તસ્કરો ચોરી કરી લઇ જતાં મામલે તેમણે ખેરાલુ પોલીસ મથકે રૂપિયા 20 હજારનું બાઇક ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.

ઉણાદમાં ઘર આગળ પાર્ક કરેલું બાઇક ચોરાયું, ફરીયાદ કરાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો