તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kheralu
  • ખેરાલુ |ખેરાલુ તાલુકાના જોરાપુરામાં વસતા દિલીપગીરી ઉર્ફે દિપો ગોવિંદગીરી ગોસ્વામી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરાલુ |ખેરાલુ તાલુકાના જોરાપુરામાં વસતા દિલીપગીરી ઉર્ફે દિપો ગોવિંદગીરી ગોસ્વામી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુ |ખેરાલુ તાલુકાના જોરાપુરામાં વસતા દિલીપગીરી ઉર્ફે દિપો ગોવિંદગીરી ગોસ્વામી નામના એક યુવાને તેના ઘરમાં પરપ્રાંતિય દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની બાતમી મળતાં ઇનચાર્જ પીએસઆઇ એ.વી. પાણમીયાએ રવિવારની મોડી સાંજે રેડ કરી હતી. રેડ દરમિયાન આરોપી હાથ નહીં લાગતાં પોલીસે 180 મી.લી.ની રૂપિયા 35 હજારની કિંમતની પરપ્રાંતિય દારૂની 350 બોટલ જપ્ત કરી આરોપી વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

જોરાપુરામાંથી પરપ્રાંતિય દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો