તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kheralu
  • ખેરાલુ |ખેરાલુના ડભોડામાં વસતા ઠાકોર પ્રહલાદજીને ખેતરના શેઢા પરનાં ત્રણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરાલુ |ખેરાલુના ડભોડામાં વસતા ઠાકોર પ્રહલાદજીને ખેતરના શેઢા પરનાં ત્રણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુ |ખેરાલુના ડભોડામાં વસતા ઠાકોર પ્રહલાદજીને ખેતરના શેઢા પરનાં ત્રણ વૃક્ષો કાપવા બાબતે પાડોશી ખેતર માલિક ઠાકોર ભરતજી સાથે બોલાચાલી થતાં મામલો ગરમાયો હતો. જેમાં ઉશ્કેરાઇ ગયેલા ભરતજીએ કુહાડી વડે ઘા કરતાં ઇજા પામેલા પ્રહલાદજીએ અત્રેના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે તાલુકાના ડાવોલમાં ચૌધરી તેજાભાઇ નાથાભાઇને શનિવારે તેમના ભાગીયા પ્રહલાદજી પધાજી ઠાકોર સાથે બોલાચાલી થતાં ભાગીયાએ ધારીયા વડે હુમલો કરી ઇજાઓ કરતાં અત્રેના પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો