તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kheralu
  • ખેરાલુ |તાલુકાના ખેરપુરામાં રહેતો 32 વર્ષિય ઠાકોર સેંધાજી લીલાજી શનિવારે

ખેરાલુ |તાલુકાના ખેરપુરામાં રહેતો 32 વર્ષિય ઠાકોર સેંધાજી લીલાજી શનિવારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુ |તાલુકાના ખેરપુરામાં રહેતો 32 વર્ષિય ઠાકોર સેંધાજી લીલાજી શનિવારે ઘરેથી કોઇને કહ્યાં વગર ક્યાંક ગુમ થઇ પરિવારજનોએ ભારે શોધખોળ આદરી હતી. જોકે શોધખોળ દરમિયાન તે ગામની એક પરિણીતા સાથે ભાગી ગયો હોવાનું જાણવા મળતાં પોલીસે તેની માતાના નિવેદનને આધારે બંને ગુમ થયાની જાણવા જોગ નોંધી તપાસ આદરી છે.

ખેરપુરાનો યુવાન ગામની પરિણીતા સાથે ત્રણ દિવસથી ગુમ

અન્ય સમાચારો પણ છે...