તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kheralu
 • મહેસાણા |આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલુમાં ગુરૂપૂર્ણિમાની હર્ષોલ્લસાભેર ઉજવણી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલુમાં ગુરૂપૂર્ણિમાની હર્ષોલ્લસાભેર ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા |આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલુમાં ગુરૂપૂર્ણિમાની હર્ષોલ્લસાભેર ઉજવણી કરાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓએ ગુરૂનુ માહાત્મ્ય રજૂ કર્યું હતું. ભજન, દોહરા દ્વારા ગુરૂ મહિમા ગાનનુ ગાન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. પ્રા. ડો. બી.એસ. ચૌધરી તથા પ્રા. હેમંત પંડ્યા ગરૂ - શિષ્યોના સંબંધો, શ્રેષ્ઠ ગુરૂ, આજના જમાનાના સંદર્ભે ગુરૂ - શિષ્ય વિષે રસપ્રદ વક્તવ્ય આપ્યુ હતું. સમગ્ર કાર્યક્રમનુ આયોજન પ્રિ. કે.બી. પટેલના માર્ગદર્શન હેઠળ પ્રા. ગણેશભાઇ પટેલ તથા પ્રા. ડો. મીના પટેલે કર્યુ હતું.

ખેરાલુની આર્ટસ અેન્ડ કોમર્સ કોલેજમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો