તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દહેશત | ડરામણા માહોલનો ઉચાટ, ઘરે સલામત પહોંચાય તો સારું!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દહેશત | ડરામણા માહોલનો ઉચાટ, ઘરે સલામત પહોંચાય તો સારું!

ઉત્તર ગુજરાતમાં બંધથી નિર્દોષ નાગરિકો વધુ એકવાર ભયના ઓથાર તળે આવ્યા હતા. ખેરાલુમાં બંધ કરાવવા નીકળેલા ટોળાને જોઇ નાનકડો બાળક એટલી હદે ડરી ગયો કે, માતાના હાથમાં હોવા છતાં તેણે મોટી પોક મૂકી. ડર અકારણ નહોતો. કારણ કે, બાળકે તેની માતાના મુખભાવ કળી લીધા હતા. નાનકડા ફૂલને સહી સલામત વહેલામાં વહેલી તકે ઘરે પહોંચાડવાનો ઉચાટ માતા-પિતાના મુખ પર હતો, તેની સાથોસાથ બાળક ડરે તેવી ખેવના પણ ખરી!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો