તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરાલુ-સતલાસણામાં ઉગ્ર દેખાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુમાંબુધવારે સવારે દલિત યુવાનોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી બજારો બંધ કરાવ્યાં હતાં. ખોખરવાડામાં કેટલીક દુકાનોનો સામાન ફેંકી દેતાં તેમજ મહેતાવાડ અને સ્ટેશન વિસ્તારમાં દુકાનો બંધ કરવામાં વિલંબ કરતાં સંઘર્ષ થયો હતો. જોકે પોલીસની હાજરીને કારણે કોઇ અઘટીત ઘટના બની નહતી. જ્યારે દેખાવકારોએ બસ સ્ટેશનમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં પોલીસે અટકાવ્યા હતા. મામલતદાર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બજાર બંધ થઇ ગયું હોવાનું જણાવી અગ્રણીઓને સમજાવતાં અંતે દેખાવકારો વિખેરાયાં હતાં. આજ પ્રકારે ...અનુસંધાનપાન-8

સતલાસણામાંપણ દલિતોએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને જાહેર માર્ગો પર અડીંગો જમાવી ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અહીં પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત હોઇ ટોળાં વિખેરાઇ ગયા હતા. મોટાભાગનાં બજારો ખુલ્લાં રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો