• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kheralu
  • ખેરાલુ |શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલા માર્કેટ યાર્ડના કંપાઉન્ડ ખાતે એક

ખેરાલુ |શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલા માર્કેટ યાર્ડના કંપાઉન્ડ ખાતે એક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુ |શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલા માર્કેટ યાર્ડના કંપાઉન્ડ ખાતે એક માસ પૂર્વે દલીત સમાજનો સમુહલગ્નોત્સવ યોજાયો હતો. જેમાં ભાગ લેવા આવેલા ઉણાદના પરમાર પશાભાઇ વાલાભાઇએ તેમનું જીજે 2 એક્યુ 7841 નંબરનું બજાજ ડીસ્કવર બાઇક કંપાઉન્ડમાં પાર્ક હતું તે કોઇ ચોરી કરી લઇ જતાં તેમણે બાઇકની ભારે શોધખોળ આદરી હતી. જોકે એક માસ સુધી શોધવા છતાં બાઇકનો કોઇ પત્તો નહીં લાગતાં અંતે તેમણે અહીંના પોલીસ મથકે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

ખેરાલુમાં દલીત સમાજના સમુહ લગ્નમાંથી બાઇક ચોરાતા ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...