તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kheralu
  • પાલનપુર | વડગામનામગરવાડા ગામે રહેતી એક મહીલાને વરસડા ગામે એકલતાનો

પાલનપુર | વડગામનામગરવાડા ગામે રહેતી એક મહીલાને વરસડા ગામે એકલતાનો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | વડગામનામગરવાડા ગામે રહેતી એક મહીલાને વરસડા ગામે એકલતાનો લાભ લઇ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના જોરાપુરા ગામે રહેતા સંજયભાઇ ગાંડાભાઇ દેવીપુજકે રવિવારે મહીલાની મરજી વિરૂધ શરીર સબંધ બાંધ્યો હતો.ત્યારબાદ દુષ્કર્મ આચર્યુ હતુ.જેથી મહીલાએ છાપી પોલીસ મથકે સંજયભાઇ દેવીપુજક સામે ફરિયાદ નોંધાઈ હતી.

મગરવાડા ની મહિલા પર જોરાપુરના યુવકે દુષ્કર્મ આચર્યુ

અન્ય સમાચારો પણ છે...