તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kheralu
 • મહેસાણા | ખેરાલુતાલુકાના બોરીસણા ગામના ચૌધરી ધના પુંજાભાઇ ગત તા.2 3 2014ના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા | ખેરાલુતાલુકાના બોરીસણા ગામના ચૌધરી ધના પુંજાભાઇ ગત તા.2/3/2014ના

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા | ખેરાલુતાલુકાના બોરીસણા ગામના ચૌધરી ધના પુંજાભાઇ ગત તા.2/3/2014ના રોજ તેના ખેતર નજીક પસાર થતી વિજ લાઇન પરથી ગેરકાયદેસર વાયર જોડી ખેતી કરતા યુજીવીસીએલ કંપીના અધિકારીઓએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. જેમાં જે તે સમયે રૂ.2,63,280 ની વીજ ચોરી ઝડપાઇ હતી. જો કે, ત્યાર બાદ નાસતો-ફરતા ધના ચૌધરીને યુજીવીસીએલ પોલીસ શોધી રહી હતી. તેવામાં શુક્રવારે યુજીવીસીએલ પોલીસના પીઆઇ બી.જી.વાઘેલા અને હે.કો. વી.એમ.રાવલે ધના ચૌધરીની બોરીસણામાંથી ધરપકડ કરી કોર્ટના હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો