તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kheralu
 • ખેરાલુ |ખેરાલુના મંદ્રોપુર ગામના રોનકકુમાર મહેશભાઇ રાવલ તેમના બે મિત્રો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરાલુ |ખેરાલુના મંદ્રોપુર ગામના રોનકકુમાર મહેશભાઇ રાવલ તેમના બે મિત્રો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેરાલુ |ખેરાલુના મંદ્રોપુર ગામના રોનકકુમાર મહેશભાઇ રાવલ તેમના બે મિત્રો ધીરજ ચૌધરી અને અમુલ ચૌધરી સાથે બાઇક પર સવાર થઇ રવિવારે રાત્રે અંબાજી જતા યાત્રાસંઘોને જોવા ખેરાલુ આવ્યા હતા. તેઓ ખેરાલુના સાંઇબાબા મંદિર આગળથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે અચાનક બાઇક સ્લીપ ખાઇ જતાં ત્રણેય માર્ગ પર પટકાયા હતા. જેમાં રોનક રાવલને ગંભીર ઇજા થતાં તે બેહોશ થઇ ગયો હતો. જ્યારે તેના બે મિત્રોને પણ ઇજા થતાં ત્રણેયને સારવાર અર્થે અહીંની સિવિલમાં લવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે રોનક રાવલ અને ધીરજ ચૌધરીને ગંભીર ઇજા થઇ હોવાથી બંનેને વધુ સારવાર અર્થે મહેસાણા રીફર કર્યા હતા. ખેરાલુ પોલીસમાં ફરિયાદ થઇ નથી.

ખેરાલુ પાસે બાઇક સ્લીપ ખાતાં 3 વ્યકિતને ઇજા પહોંચી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો