તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kheralu
 • ખેરાલુમાં શહીદ સુરેશ બારોટનો શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરાલુમાં શહીદ સુરેશ બારોટનો શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાં25 વર્ષ પૂર્વે ફેલાયેલી બદી સામે બાથ ભીડવનારા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સુરેશભાઇ બારોટ આજથી 25 વર્ષ પૂર્વે ભાદરવા સુદ-10 ના દિવસે ઘરેથી વૃંદાવન ચાર રસ્તા પર પદયાત્રીઓની સેવાર્થે જઇ રહ્યાં હતા. ત્યારે કેટલાંક વિધર્મીઓ સાથેની લડાઇમાં ફાયરીંગ થતાં ગોળી વાગવાથી તેઓ શહીદ થયા હતા. આજે સોમવારે તેમની પુણ્યતિથી હોઇ વહિવંચા બારોટ સમાજે વીર શહીદ સુરેશભાઇના પાળીયા (સ્મારક) ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો