તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kheralu
 • ખેરાલુ | સતલાસણામાંલાયન્સ ક્લબ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે શુક્રવારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરાલુ | સતલાસણામાંલાયન્સ ક્લબ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે શુક્રવારે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેરાલુ | સતલાસણામાંલાયન્સ ક્લબ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે શુક્રવારે રક્તદાન કેમ્પ યોજાયો હતો. પ્રમુખ સુરેશભાઇ શાહના જણાવ્યા મુજબ, તાલુકાની વિવિધ સંસ્થાના સહયોગથી યોજાયેલા કેમ્પમાં 101 બોટલ રક્ત એકત્ર કરાયું હતું અને રક્તદાતાને ગીફ્ટ, પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. તસવીર- ભાસ્કર

સતલાસણામાં લાયન્સ ક્લબ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો