તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેરાલુ આટર્સ કોલેજમાં 150મી ગાંધી જયંતીની ઊજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,ખેરાલુમાં 150મી ગાંધી જન્મ જયંતીની ઊજવણી કરાઇ હતી. વિદ્યાર્થીઓએ પ્રભાતફેરી, સર્વધર્મ પ્રાર્થના, ગાંધીજીનાં પ્રિય ભજનો, ગાંધી વિચાર-વાંચન, યોગ અને કોલેજ કેમ્પસ સફાઇ સહિતના કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યકારી આચાર્ય કે.બી. પટેલના માર્ગદર્શન હેઠળ કો-ઓ. ર્ડા.રઘુભાઇ પટેલે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...