તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kheralu
 • ખેરાલુ | ખેરાલુનીતાલુકા પ્રાથમિક કન્યા શાળામાં તાજેતરમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીઓની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરાલુ | ખેરાલુનીતાલુકા પ્રાથમિક કન્યા શાળામાં તાજેતરમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીઓની

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેરાલુ | ખેરાલુનીતાલુકા પ્રાથમિક કન્યા શાળામાં તાજેતરમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીઓની વિદાય સાથે વાર્ષિકોત્સવ ઊજવાયો હતો. વ્યવસ્થાપક સમિતિની દેખરેખ તળે આચાર્ય ડીમ્પલબેન વૈદ્ય અને સ્ટાફે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પ્રસંગે વિવિધ સ્પર્ધાઓની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં બાળકીઓએ નૃત્ય, ગરબા અને નાટકો પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો