તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉ.ગુ.ના 129 પ્લોટ GIDC અન્યોને તબદીલ કરી દેશે !

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીઆઇડીસીનીપડતર પ્લોટ હેઠળની યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતના કુલ 13 અેસ્ટટમાંથી આવેલી અરજી મુજબ કુલ 129 પ્લોટ-શેડનો ઉપયોગ થાય તે માટે જરૂરીયાતના ઉદ્યોગકારને તબદીલ કરવામા આવશે.

અેોદ્યોગિક વિકાસ નિગમ દ્વારા વઠવપરાયેલ સ્થિતિમા પડેલા ખુલ્લા પ્લોટ કે શેડનો અેોદ્યોગિક રીતે ઉપયોગ થાય તે માટે યોજના જાહેર કરેલી છે. જે અંતર્ગત મહેસાણા સ્થિત પ્રાદેશિક કચેરીને ઉત્તર ગુજરાતના મહેસાણા,પાટણ અને બનાસકાંઠા જિલ્લા સાથે કલોલ તાલુકાના કુલ મળીને 13 એસ્ટેટમાંથી 129 અરજીઓ આવી છે. પ્રક્રિયા માટે હાલના અરજદારે પ્લોટની કિંમતના 30ટકા ચાર્જ પણ ભરવાનો થશે. સેોથી વધુ અરજી ગોઝારીયા, રાધનપુર અને દીયોદર એસ્ટેટમાંથી આવી છે.

{ આટલી GIDCમાં આટલા પ્લોટ પડતર

}અંબાજી- 3 } બાલીસણા- 1

} ચંડીસર- 2 }ચાણસ્મા- 2

} છત્રાલ- 1 }દિયોદર- 30

} ગોઝારીયા- 35 }કલોલ- 1

} ખેરાલુ- 7 } પાલનપુર- 2

} રાધનપુર- 29 }રણાસણ- 3

} સિધ્ધપુર- 13

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો