તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kheralu
  • ખેરાલુ |શહેરના પશ્ચિમ વિસ્તારમાં વસતા વહિવંચા બારોટોના આરાધ્ય દેવ સૂર્યનારાયણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરાલુ |શહેરના પશ્ચિમ વિસ્તારમાં વસતા વહિવંચા બારોટોના આરાધ્ય દેવ સૂર્યનારાયણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરાલુ |શહેરના પશ્ચિમ વિસ્તારમાં વસતા વહિવંચા બારોટોના આરાધ્ય દેવ સૂર્યનારાયણ ભગવાનનો શનિવારે પાટોત્સવ યોજાયો હતો. યજ્ઞ-પૂજા બાદ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં સમાજના ભાઇ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પરથી પસાર થતાં નગરજનો સૂર્યનારાયણના દર્શન કરી ધન્ય બન્યા હતા.

ખેરાલુમાં સૂર્યનારાયણ પ્રભુના પાટોત્સવ નિમિત્તે શોભાયાત્રા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો