• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Khedbrahma
  • પોશીના| પોશીના તાલુકામાં વિદ્યાર્થીઓની અગવડતા માટે સરકાર દ્વારા ચંદ્રાણા ગામે

પોશીના| પોશીના તાલુકામાં વિદ્યાર્થીઓની અગવડતા માટે સરકાર દ્વારા ચંદ્રાણા ગામે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોશીના| પોશીના તાલુકામાં વિદ્યાર્થીઓની અગવડતા માટે સરકાર દ્વારા ચંદ્રાણા ગામે એકલવ્ય મોડલ સ્કૂલ અને લો લીટર્સી ગલ્સ રેસીડેન્સીયલ હાઇસ્કૂલ માટે સરકારે 16 એકર જમીન ફાળવવામાં આવી હતી. જે જગ્યા પર મંગળવારે સાબરકાંઠા કલેક્ટર પી.સ્વરૂપ, ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી વિશાલ સેકસેના, પોશીના મામલતદાર એલ.એમ.અસારી, એસ.વી.ચૌધરી સહિતના અધિકારી સાથે સ્થળ નિરીક્ષણ કરી કાચા દબાણો હટાવી સત્વરે સંકુલનું કામ શરૂ કરવાની સૂચના આપી હતી. સંકુલ બનતા પોશીનાના ઉંડાણના વિસ્તારના વનવાસી બાળકોને બહુ મોટો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...