તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Himatnagar
 • Khedbrahma
 • ખેડબ્રહ્મા |અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત ડી.ડી.ઠાકર આર્ટસ અને કે.જે.પટેલ કોમર્સ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડબ્રહ્મા |અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત ડી.ડી.ઠાકર આર્ટસ અને કે.જે.પટેલ કોમર્સ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડબ્રહ્મા |અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત ડી.ડી.ઠાકર આર્ટસ અને કે.જે.પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મામાં એન.એસ.એસ. વિભાગ દ્વારા કોલેજમાં સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓ એન.એસ.એસ.માં જોડાયા હોય તેઓનો પ્રવેશોત્સવ તાજેતરમાં યોજાયો હતો. પ્રસંગે કોલેજના પ્રિ.એન.ડી.પટેલે વિદ્યાર્થીઓને આવકારી પ્રેરણાદાયી દિશા સૂચનો કર્યા હતા. ઉપરાંત કોલેજના વા.પ્રિ. પ્રા.ર્ડા.કાસમ.એન.બ્લોચે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડયુ હતું. ર્ડા.વી.સી.નિનામાએ વિદ્યાર્થીઓને એન.એસ.એસ. વિભાગ દ્વારા થતી કામગીરીનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમના અંતે આભારવિધિ એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર પ્રા.ર્ડા.મંજુલાબેન ખેરે કરી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર ર્ડા.હેમંત સુથારે કર્યુ હતું.

ખેડબ્રહ્મા આર્ટસ-કોમર્સ કોલેજમાં NSS વિભાગનો આવકારોત્સવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો