તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અષાઢી પૂનમ એટલે ગુરૂજ પૂર્ણિમા. દિવસે ભકતો ગુરૂના દર્શનાર્થે આવતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અષાઢી પૂનમ એટલે ગુરૂજ પૂર્ણિમા. દિવસે ભકતો ગુરૂના દર્શનાર્થે આવતા હોય છે. ખેડબ્રહ્માના ગાયત્રી મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યુ હતું. ઉપરાંત સોમનાથ મંદિર ખાતે ભંડારો યોજવામાં આવ્યો હતો. ભંડારા માટે પ્રજાપતિ પ્રભુદાસ વાલજીભાઇ, પ્રજાપતિ માંઘજીભાઇ.પ્રજાપતિ જયંતિભાઇ.એચ. સહિતના લોકોએઆ પ્રસંગે સારી એવી જહેમત ઉઠાવી હતી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.તસ્વીર - અમૃત સુથાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો