તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Khedbrahma
  • ખેડવા ત્રણ રસ્તા પાસેથી દારૂની હેરાફેરીમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

ખેડવા ત્રણ રસ્તા પાસેથી દારૂની હેરાફેરીમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મામાંનોધાયેલા દારૂના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસતા ફરતા આરોપીને બોર્ડર પરથી મુખ્ય સૂત્રધાર લલીત નતથુરામ ખટીકને ખેડબ્રહ્મા પોલીસે ઝડપી પાડ્યો હતો.

રાજસ્થાન બોર્ડર પર દારૂની હેરાફેરીમાં સંકળાયેલા નાસતા-ફરતા આરોપીઓ પકડવા પેટ્રોલિંગ ચાલતું હોય બુધવારે ખેડબ્રહ્મા પો.સ.ઇ. એ.વી.દેસાઈ તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા ખાનગી બાતમી આધારે ખેડબ્રહ્મા પો.સ્ટે. ના. દારૂની હેરાફેરીમાં છેલ્લા 1વર્ષથી નાસતા ફરતા આરોપી લલીત નતથુરામ ખાટીક (રહે.મામેર. જિલ્લો.ઉદયપુર)ને ખેડવા ત્રણ રસ્તા પાસેથી પકડી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...