• Gujarati News
  • ખેડબ્રહ્મામાં પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજાયો

ખેડબ્રહ્મામાં પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા: ખેડબ્રહ્માનીસિવિલ કોર્ટના બાર રૂમમાં બુધવારે કાયદાના પુસ્તકના વિમોચન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું. ધી ઇન્ડીયન એવીડન્સ એકટ નામના પુસ્તકનું વિમોચન ડીસ્ટ્રીકટ અને સેશન્સ જજ (નિવૃત) ના હસ્તે કરાયુ હતું. પુસ્તક ખેડબ્રહ્માના એડવોકેટ રતિલાલ.આર.જાની દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. પ્રસંગે બાર એસોસીએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ.જે.ચૌહાણ તથા પૂર્વ પ્રમુખ ભૂપતસિંહ.એસ.વાઘેલાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. સમારોહનું સંચાલન બાર એસો.ના મંત્રી જે.બી.સુથારે કર્યુ હતું.