• Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • Khedbrahma
  • ખેડબ્રહ્માના દામાવાસ ગામની એન.પી.ધોળુ વિદ્યાલયની બે દિવસીય પ્રાકૃતિક શિબિર યોજાઇ

ખેડબ્રહ્માના દામાવાસ ગામની એન.પી.ધોળુ વિદ્યાલયની બે દિવસીય પ્રાકૃતિક શિબિર યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા : ખેડબ્રહ્માતાલુકાના દામાવાસકંપામાં આવેલ એન.પી. ધોળુ જ્ઞાનતીર્થ વિદ્યાલયના 51 વિદ્યાર્થીઓની પોળો - વિજયનગર મુકામે 2 દિવસની પ્રાકૃતિક શિબિર યોજાઇ હતી. વન સંરક્ષણ વિભાગ સાબરકાંઠા જિલ્લા ધ્વારા શિબિરનુ આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં વિદ્યાર્થીઓને પ્રકૃતિ અને વન્ય જીવો વિશે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી. સર્વે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળા પરિવાર વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...