તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Khedbrahma
  • ઉંચી ધનાલમાં રામદેવપીર મંદિરનો ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

ઉંચી ધનાલમાં રામદેવપીર મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા : ખેડબ્રહ્માનાઉંચી ધનાલ ગામે રામદેવપીર મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિ-દિવસીય કાર્યક્રમમાં જલયાત્રા, શોભાયાત્રા, હોમયજ્ઞ મૂર્તિ પ્રતિષ્ઠા તથા મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવ્યુ હતું. મહોત્સવમાં શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પ્રાણપ્રતિષ્ઠા યજ્ઞના મુખ્ય દાતા તરીકે પટેલ કનુભાઇ ડાયાભાઇ રઘુભાઇ પરિવારે ધર્મલાભ લીધો હતો. પ્રાણપ્રતિષ્ઠાના આચાર્ય તરીકે શાસ્ત્રી દિવ્યેશકુમાર રાવલ ધ્વારા સંપૂર્ણ વિધિ કરવામાં આવી હતી. તસવી-જતીન સુથાર

અન્ય સમાચારો પણ છે...