તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડબ્રહ્મામાં ફોર્મ ચકાસણીમાં 7 ઉમેદવાર બચ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મામાંકોર્મ ચકાસણી મંગળવારે પ્રાંત ઓફિસમાં થઈ હતી કેમ ઉમેદવારોએ ભરેલા ડમી ફોર્મ નીકળી જતાં રમીલાબેન બારા, છગનભાઇ કેવડાભાઈ સોલંકી, બિપીનચંદ્ર રૂપસિંહ ગામેતી,અશ્વિન લક્ષમાનભાઈ કોટવાલ,અરવિંદભાઈ કાનજી અસારી,નિનામા ભીમજીભાઈ નારવાજી, બોડાત ઇન્દુબેન ચંદુભાઈનાં ઉમેદવારના ફોર્મ બચા હતા.

અન્ય સમાચારો પણ છે...