તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડબ્રહ્મા ર્કાલેજમાં કેરિયર ગાઈડન્સ વ્યાખ્યાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા :અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ,ખેડબ્રહ્મા સંચાલિત ડી.ડી.ઠાકર આર્ટસ અને કે.જે. પટેલ કોમર્સ કોલેજમાં તા.14|07|2017 શુક્રવારના રોજ કેરિયર ગાઈડન્સ પ્રવૃત્તિના ઉપક્રમે ર્ડા.મણિલાલ હ. પટેલ (પૂર્વ પ્રોફેસર,એસ.પી.યુની.તથા મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ,અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ,ખેડબ્રમા)નુ વ્યાખ્યાન યોજાઈ ગયું.પોતાની આગવી પ્રભાવક શૌલીમાં તેમણે વર્તમાન સમયમાં શિક્ષણક્ષેત્રનું ચિત્ર સ્પસ્ટ કરતાં પ્રાધ્યાપકોને તેમજ વિદ્યાથીઓને નજર સામે રાખી અભ્યાસપ્રિયતા,સતત નિરીક્ષણની ટેવ,કામની જવાબદારી સાથેની નિસબત વગેરે મુદ્દાની સરસ છણાવટ કરી,અસરકારક વ્યાખ્યાન આપ્યું હતું.જરૂર લાગી ત્યાં તેમણે વિવિધ સાહિત્યકુતિનાં ઉદાહરણ પણ સાંકળ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન ર્ડા.કે.એન.બ્લોચે સંભાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...