તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડબ્રહ્મા કોલેજમાં ગુરૂપર્વની ઉજવણી કરવામાં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા :ખેડબ્રહ્માની ડી.ડી.ઠાકર આર્ચાય અને કે.જે.પટેલ કોમર્સ કોલેજમા ગુરૂપૂર્ણિમા નિમિત્તે વિદ્યાર્થી પરિષદના ઉપક્રમે ગુરૂવારના રોજ ગુરૂવારના રોજ ગુરૂપર્વની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ પ્રાર્થનાની શરૂઆત કરી હતી સંસ્થાના આચાર્ય ર્અન.ડી.પટેલે મહેમાનોનુ શાબ્દીક સ્વાગત કયું હતું કાર્યક્રમના મુખ્ય મહેમાન ર્ડા.મણિલાલ હ.પટેલે પ્રકૃતિની મહતા સ્પસ્ટ કરી તેના સાનિધ્યામાં જવાની જીવ અને જીવવાની વાત કરી હતી કાર્યકમના અધ્યક્ષ સંત ગોપાલદાસ બાપુ તળપદી શૈલીમાં વ્યવહારીક ઉદાહરણો સાથે અંધશ્રધ્ધામૂલક માવિતાઓ માંથી બહાર આવ્યા, વહેમ ,વ્યસનથી દુર રહેવા તથા ભીતરના સમષ્યને ઓળખવા બાબતે વકત્વ આપ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...