• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Khedbrahma
  • ખેડબ્રહ્મા |ખેડબ્રહ્માના દેવીનગર યુવા ગ્રુપ દ્વારા વિમલનાથ દેરાસરમાં સંવત્સરી પર્વને

ખેડબ્રહ્મા |ખેડબ્રહ્માના દેવીનગર યુવા ગ્રુપ દ્વારા વિમલનાથ દેરાસરમાં સંવત્સરી પર્વને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા |ખેડબ્રહ્માના દેવીનગર યુવા ગ્રુપ દ્વારા વિમલનાથ દેરાસરમાં સંવત્સરી પર્વને અનુલક્ષીને પ્રભુ જન્મ કલ્યાણક તથા કલ્પસુત્ર વાંચનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. પ્રસંગે ઇડરના પાવાપુરી જલ મંદિરના ટ્રસ્ટી પ્રદિપભાઇ શાહ દ્વારા કલ્પસુત્રનું વાંચન કરવામાં આવ્યુ હતું. દેવીનગર જૈન સંઘમાં ઘણા વર્ષોથી પ્રભુ જન્મ કલ્યાણક સમયે પ્રભુ ભકિતનું આગવુ એકમ પુરૂ પાડતા પ્રદિપભાઇ શાહનું યુવા ગ્રુપના હાર્દિકભાઇ શાહ, મહેન્દ્રભાઇ તથા ધીરેનભાઇ દ્વારા શાલ, શ્રીફળ અને ભગવાનની તસવીર અર્પણ કરી હતી. તસવીર- અમૃત સુથાર

ખેડબ્રહ્માના વિમલનાથ દેરાસરમાં કલ્પસુત્ર વાંચન કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...