તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Khedbrahma
  • ખેડબ્રહ્મા |સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આવેલા આરડેકતા એન્જીનીયરીંગ કોલેજની વિવિધ હોસ્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડબ્રહ્મા |સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આવેલા આરડેકતા એન્જીનીયરીંગ કોલેજની વિવિધ હોસ્ટેલમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા |સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આવેલા આરડેકતા એન્જીનીયરીંગ કોલેજની વિવિધ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિથી ગણેશ સ્થાપન કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રાસ - ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. સાથે અંબાજી મેળાનો પણ શુભારંભ થતો હોઇ કોલેજ અને હોસ્ટેલના કંપાઉન્ડ સહિત સ્ટેટ હાઇવે પર પર્યાવરણ અને સ્વચ્છતા જાળવણી માટે સંસ્થાના તમામ વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા કરાઇ હતી.

ખેડબ્રહ્માની આરડેકતા કોલેજમાં ગણેશ સ્થાપના કરાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો