તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડબ્રહ્મા અંબિકા માતાજી પૂનમે કમળ પર દર્શન આપશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા અંબિકા માતાજી પૂનમે કમળ પર દર્શન આપશે

ખેડબ્રહ્માના અંબિકા માતાજી મંદિરે મંગળવારે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે. મા જગદંબાને કમળની સવારી પર દર્શન આપશે. જેમાં દર્શનનો સમય સવારે 6-30 કલાકે આરતી, સવારે 11-30 કલાકે રાજભોગ, સાંજે 7-15 કલાકે આરતી અને રાત્રે 9-00 કલાકે દર્શન કરવાનું બંધ થશે. તસ્વીર - અમૃત સુથાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો