તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Himatnagar
 • Khedbrahma
 • ખેડબ્રહ્મા |ખેડબ્રહ્મા ખાતે આવેલ આર્ડેકતા એન્જીનીયરીંગ કોલેજમાં તાજેતરમાં ગુરૂ પૂર્ણિમાની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડબ્રહ્મા |ખેડબ્રહ્મા ખાતે આવેલ આર્ડેકતા એન્જીનીયરીંગ કોલેજમાં તાજેતરમાં ગુરૂ પૂર્ણિમાની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડબ્રહ્મા |ખેડબ્રહ્મા ખાતે આવેલ આર્ડેકતા એન્જીનીયરીંગ કોલેજમાં તાજેતરમાં ગુરૂ પૂર્ણિમાની વિશિષ્ટ રીતે ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત ચાલુ શૈક્ષણિક વર્ષમાં એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવનાર 435 વિદ્યાર્થીઓને કોલેજના અધ્યાપિકાઓ દ્વારા કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી સ્વાગત કરાયા બાદ અધ્યાપકગણ દ્વારા નવીન પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને કલાસરૂમ, લાયબ્રેરી, લેબોરેટરી, કોમ્પ્યુટર લેબથી માહિતગાર કરાયા. તસ્વીર- અમૃત સુથાર

આર્ડેકતા એન્જી.કોલેજમાં ગુરૂ પૂર્ણિમાની વિશિષ્ટ ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો