• Gujarati News
  • ખેડબ્રહ્મા અંબિકા મંદિરે મંગળવારે પૂનમ ભરાશે

ખેડબ્રહ્મા અંબિકા મંદિરે મંગળવારે પૂનમ ભરાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યાત્રાધામખેડબ્રહ્મા સ્થિત અંબિકા માતાજી મંદિરે જેઠ સુદ પૂનમ 2 જૂનને મંગળવારે ઉજવાશે. દિવસે મા અંબા કમળ પર સવારી કરશે. ભકતોના દર્શનનો સમય મુજબ રહેશે.

મંદિર ખુલશે: સવારે 6-00 કલાકે

મંગલાઆરતી: સવારે 6-30 કલાકે

સંધ્યાઆરતી: સાંજે 7-30 કલાકે

મંદિરબંધ: રાત્રે 9-15 કલાકે