• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Khedbrahma
  • ખેડબ્રહ્મા | ખેડબ્રહ્માનીડી.ડી.ઠાકર આર્ટસ અને કે.જે.પટેલ કોમર્સ કોલેજમાં આનર્ત ગુજરાતીનો

ખેડબ્રહ્મા | ખેડબ્રહ્માનીડી.ડી.ઠાકર આર્ટસ અને કે.જે.પટેલ કોમર્સ કોલેજમાં આનર્ત ગુજરાતીનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા | ખેડબ્રહ્માનીડી.ડી.ઠાકર આર્ટસ અને કે.જે.પટેલ કોમર્સ કોલેજમાં આનર્ત ગુજરાતીનો અધ્યાપક સંઘનું 16મુ વાર્ષિક અધિવેશન શનિવારે યોજાયુ હતું. અધિવેશનમાં ગુજરાતી વિષયમાં પી.એચ.ડી. થનાર, પી.એચ.ડી. માર્ગદર્શક તથા વિશિષ્ઠ ઉપલબ્ધિ મેળવનાર અધ્યાપકોનું બહુમાન કરવામાં આવ્યુ હતું. ઉપરાંત પ્રફુલ્લ રાવલ અને રાજેન્દ્ર પટેલ ટૂંકી વાર્તા અને લલિત નિબંધ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...