તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Khedbrahma
  • ખેડબ્રહ્મા | ખેલમહાકુંભઅંતર્ગત દામાવાસ કંપાની બહેનોએ ઓપન એઇઝ વિભાગમાં કબડ્ડીની

ખેડબ્રહ્મા | ખેલમહાકુંભઅંતર્ગત દામાવાસ કંપાની બહેનોએ ઓપન એઇઝ વિભાગમાં કબડ્ડીની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા | ખેલમહાકુંભઅંતર્ગત દામાવાસ કંપાની બહેનોએ ઓપન એઇઝ વિભાગમાં કબડ્ડીની સ્પર્ધામાં ભાગ લઇ જિલ્લાકક્ષાએ તલોદ ખાતે ઉત્કૃષ્ઠ દેખાવ કરી તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. તેમાં કબડ્ડીની ટીમમાંથી પ્રાથમિક શાળાના શિક્ષિકા હર્ષાબેન હરીભાઇ પટેલની રાજય કક્ષાએ પસંદગી થતાં શાળાના આચાર્ય કાન્તીભાઇ ગામેતી તથા શળા પરિવાર સી.આર.સી. સુરજભાઇ વણઝારા, સતિષભાઇ પટેલ, લખમશી બાપાએ બિરદાવ્યા હતા.

દામાવાસ પ્રાથમિક શાળાની બહેનો કબડ્ડી સ્પર્ધામાં ઝળકી

અન્ય સમાચારો પણ છે...