• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Khedbrahma
  • ખેડબ્રહ્મા | ખેડબ્રહ્માનારહીશ અને ઉન્ડવામાં રહેતા મહેશભાઇ જેઠાભાઇ વણકરનું બાઇક

ખેડબ્રહ્મા | ખેડબ્રહ્માનારહીશ અને ઉન્ડવામાં રહેતા મહેશભાઇ જેઠાભાઇ વણકરનું બાઇક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા | ખેડબ્રહ્માનારહીશ અને ઉન્ડવામાં રહેતા મહેશભાઇ જેઠાભાઇ વણકરનું બાઇક (જીજે 8.એએ. 4689) 12મીએ રાત્રે 8 વાગે બાઇક પાર્કિગમાં પાર્ક કરી અંબિકા માતાજી મંદિરે દર્શન કરવા ગયા હતા.જ્યાંથી કોઇ શખસ બાઇક ચોરી ગયો હતો. જે અંગે મુકેશભાઇ વણકરે અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવી હતી.

ખેડબ્રહ્મામાં અંબિકા માતાજી મંદિર પાસેથી બાઇક ચોરાયું

અન્ય સમાચારો પણ છે...