તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Khedbrahma
  • ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા લક્ષ્મીપુરા ચાર રસ્તા પરથી દબાણો દૂર કરાયાં

ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા લક્ષ્મીપુરા ચાર રસ્તા પરથી દબાણો દૂર કરાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા પાલિકા દ્વારા બસ સ્ટેશન વિસ્તાર તથા લક્ષ્મીપુરા ચાર રસ્તા પર લારીઓ-શાકભાજીના ફેરીઆઓ દ્વારા રોડ સુધી દબાણ કરી દેવામાં આવ્યા છે. કારણે ટ્રાફીકની સમસ્યા સર્જાતી હતી. જેને લઇ નગરપાલિકા સેનેટરી ઇન્સપેક્ટર નરેન્દ્રસિંહ તથા ટીમ દ્વારા ગુરુવારે દબાણ હટાવ અભિયાન શરૂ કરતાં લારીઓવાળા પલાયન થવા લાગ્યા હતા. નગરપાલિકા દ્વારા ફેરીયાઓના ટેબલ, પાટલી જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.- તસવીર-જતીન સુથાર

અન્ય સમાચારો પણ છે...