તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Himatnagar
 • Khedbrahma
 • ખેડબ્રહ્મા| ખેડબ્રહ્મા તાલુકા પંચાયત દ્વારા 2011 12ના વર્ષમાં 16 જેટલા ગામોમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડબ્રહ્મા| ખેડબ્રહ્મા તાલુકા પંચાયત દ્વારા 2011-12ના વર્ષમાં 16 જેટલા ગામોમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેડબ્રહ્મા| ખેડબ્રહ્મા તાલુકા પંચાયત દ્વારા 2011-12ના વર્ષમાં 16 જેટલા ગામોમાં રાજીવ ગાંધી ભવન બનાવવામાં આવ્યા હતા. 16 ભવનોના બીલ પેટે મામુલી રકમ ચૂકવ્યા પછી છ-છ વર્ષના સમયગાળા પછી પણ લાખો રૂપિયાના બીલની રકમ ચૂકવવામાં તંત્ર દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવે છે. જેથી રાજીવ ગાંધી ભવન બનાવનારા કોન્ટ્રાકટરોની દશા દયનીય બનવા પામી છે. અંગે વિરોધપક્ષના નેતાએ સક્ષમ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો